ગાંધીનગરના ક્રિકેટરોએ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનમાં
કોચ તથા સિલેક્ટર્સ તરીકે પસંદગી પામી શહેર-જિલ્લા તથા
ગાંધીનગર જિલ્લા ક્રિકેટ એસોશિયેશનને ગૌરવ અપાવ્યું
છે. નગરના પૂર્વ રણજી ટ્રોફી ખેલાડી શ્રી મોહનીસ પરમારની
રણઝી ટ્રોફિ સિનિયમ ટીમના ફિલ્ડીંગ કોચ તરીકે તથા સરઢવ
ગામના વતની ધ્રુવ ઠક્કરની અન્ડર-૧૪ અને અન્ડર-૧૬
જુનિયર ટીમના કોચ તરીકે ગુજરાત ક્રિકેટ એસો.માં નિમણૂક
કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગર જિલ્લા ક્રિકેટ એસો.ના પૂર્વ રણજી ટ્રોફી
ખેલાડી પ્રથમેશ પરમારની પણ રણજી ટ્રોફી ટીમના સિલેક્ટર
તરીકે તથા શ્રી કૃષ્ણસિંહ ચાવડાએ
અન્ડર-૧૪ તથા અન્ડર-૧૬ના સિલેક્ટર તરીકે તથા કુ. પ્રિતી વઢવાણને ગુજરાત ક્રિકેટ
એસો.ની વિમેન્સ સિલેક્શન કમિટીમાં સિલેક્ટર તરીકે નિમણૂક
થઈ છે. આ ઉપરાંત ચાલુ સિઝનમાં ગુજરાત ક્રિકેટ એસો.ના સંભવિત અન્ડર-૧૯
ખેલાડીઓણાં ગાંધીનગરના ચાર તતા અન્ડર-૧૬માં પાંચ
ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લા ક્રિકેટ
એસો.ના પ્રુખ મેહુલ પટેલ તથા તમામ પદાધિકારીઓ, સભ્યોએ
ગૌરવની લાગણી વ્યક્ત કરી તમામ ખેલાડીઓને અભિનંદન
સાથે શુભેચ્છા પાઠવી છે. કોચ, સિલેક્ટ ઉપરાંત અન્ડર-૧૬/૧૯માં ખેલાડીઓ તરીકે સમાવેશ