ગાંધીનગરની અવની મોદી એવોર્ડથી સન્માનિત …

0
293

રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ સંકુલ સચિવાલય ખાતે યોજાયેલ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં ગાંધીનગરની એક્ટ્રેસ અવની મોદીને ‘કેરી ઓન કેસર’ ફિલ્મમાં ઉત્કૃષ્ઠ અભિનય માટે વ્યક્તિગત મહિલા
કેટેગરીમાં સ્પેશિયલ એવોર્ડ નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા મુખ્ય મંત્રીના સચિવ સુશ્રી અવંતિકાસિંઘના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.