ગાંધીનગરમાં હળવે હળવે વરસાદી માહોલ છવાતો જાય છે

0
286

ગાંધીનગરમાં હળવે હળવે વરસાદી માહોલ છવાતો જાય છે. છેલ્લા પાંચ-છ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા-ભારે ઝાપટાં થતાં રહીશોએ ગરમી – ઉકળાટથી છૂટકારો મેળવી ટાઢક અનુભવી છે. વરસાદને પગલે રહેણાંક – વાણિજ્ય વિસ્તારો સહિત માર્ગો – મેદાનોમાં પાણીનો ભરાવો થવા પામ્યો છે. જો કે, વર્ષા આગમનને પગલે અસહ્ય ઉકળાટથી મુક્તિ મળતાં રહીશોએ રાહતનો દમ લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here