જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગાંધીનગરના મુસાફરો પરત ફર્યા

0
40

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં 19 એપ્રિલે વાદળ ફાટવાની ઘટના બની હતી. આ ઘટનામાં ને.હાઈવે નંબર 14 પર ગાંધીનગરના સેક્ટર-14 અને વાવોલના 21 મુસાફરો ભૂસ્ખલનમાં ફસાયા હતા. આજે તેઓ ખાસ લક્ઝરી બસ મારફતે સુરક્ષિત પરત ફર્યા છે.