જૈન સંતોએ નરેન્દ્ર મોદીને આપ્યા વિજયી ભવના આશીર્વાદ

0
222

મહાવીર જન્મકલ્યાણકના અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં ૨૫૫૦મા ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું ઉદ‌્ઘાટન કર્યું હતું. આ અવસરે તેમણે એક વિશેષ સ્ટૅમ્પ અને સિક્કો પણ રિલીઝ કર્યાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમમાં પધારેલા જૈન સાધુ-ભગવંતોને નમન કરીને તેમના આશીર્વાદ લીધા હતા