ટાટા અલ્ટ્રોઝ સીએનજીનું નવું મોડેલ લોન્ચ થયું

0
290
 ટાટા મોટર્સ દ્વારા અવારનવાર નવા નવા આકર્ષક મોકેલ લોન્ચ
કરવામાં આવતા હોય છે.
આજ રોજ ગાંધીનગર હરસોલીયા મોટર ખાતે  ટાટા અલ્ટ્રોઝનું
નવું સીએનજી મોડેલ લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં ગુજરાતી સિંગર સરલાબેન દવે  ઉપસ્થિત રહ્યા હતા
તથા એસબીઆઈ બેન્કના બ્રાન્ચ મેનેજર સંતોષ કુમાર ,ગ્રાહકો, અને
હરસોલીયા બ્રધર્સના ડાયરેકટર ,સ્ટાફ  હાજર રહ્યા હતા.