દશેરાના અવસરે `ગદર` ડાયરેક્ટર અનિલ શર્માએ કર્યું `વનવાસ`નું એલાન, બતાવશે કળયુગનું `રામાયણ`

0
127

`ગદરઃ એક પ્રેમ કથા` અને `ગદર ૨` જેવી બ્લોકબસ્ટર ફિલ્મો માટે જાણીતા ઝી સ્ટુડિયોસ અને દિગ્દર્શક અનિલ શર્માએ દશેરાના અવસર પર તેમની નવી ફિલ્મ ની જાહેરાત કરી છે. બંને સાથે ફરી એકવાર `વનવાસ` નામની ભવ્ય ફિલ્મ લઈને આવી રહ્યા છે.