દહેગામમાં અને ચેખલાપગીનો શાકભાજીનો વેપારી કોરોનામાં સપડાયો

0
1141

જિલ્લામાંથી નવ વ્યક્તિ કોરોના પોઝિટિવ થયા છે. ગાંધીનગર સિવીલના એનેસ્થેસિયા વિભાગના અગાઉ બે તબિબો કોરોનાથી સંક્રમિત થયા બાદ આજે વધુ એક તબિબ કોરોનામાં સપડાયા છે. જ્યારે કલોલ અને દહેગામમાં અનુક્રમે વૃદ્ધ અને મહિલાના મોત થયા છે. માણસાના ભીમપુરા અને પેથાપુરના પોલીસ જવાન, કોલવડાનો 10 વર્ષીય બાળક, દહેગામમાંથી મહિલા અને ચેખલાપગીનો શાકભાજીનો વેપારી કોરોનામાં સપડાયો છે. મનપામાંથી છાપરાની સગર્ભા મહિલા, સેક્ટર-12માંથી વૃદ્ધા કોરોનાથી સંક્રમિત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here