નવરાત્રી પૂર્વે જ ધોધમાર વરસાદથી ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા…!!

0
1270

ગાંધીનગરમાં દિવસભર વહેલી સવારથી ઉકળાટ ભર્યું વાતાવરણ રહ્યું હતું. બપોર બાદ 4.30ના સુમારે અચાનક વાદળો ગોરંભાય ને ધોધમાર વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠન્ડક  પ્રસરી જતા લોકો એ ઉકળાટથી રાહત અનુભવી હતી નવરાત્રી નજીકમાં છે, ત્યારે પૂર્વ આખરી તબક્કાની તૈયારી સમયે જ ભારે વરસાદ પડતા આયોજકો અને ખેલૈયાઓ ભારે ચિંતામાં મુકાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here