પી.ચિદમ્બરમ 5 સપ્ટેમ્બર સુધી સીબીઆઈની કસ્ટડીમાં રહેશે

0
1094

આઈએનએક્સ મીડિયા કેસમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણા પ્રધાન મંત્રી પી.ચિદમ્બરમ 5 સપ્ટેમ્બર સુધી સીબીઆઈની કસ્ટડીમાં રહેશે. તેમની અરજી પર સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી થઈ હતી. ચિદમ્બરમે સીબીઆઈની વિશેષ કોર્ટેના તે આદેશને પડકાર્યો છે, જેમાં તેમને સીબીઆઈની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ વિશેષ સીબીઆઈ કોર્ટના જજ અજય કુમારે ચિદમ્બરમના રિમાન્ડ બે દિવસ માટે વધાર્યા હતા. તે જ દિવસે તેમની જામીન અરજી પર સુનાવણી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here