ફિલ્મ ‘રેડી’ માં કામ કરી ચૂકેલા‘છોટે અમર ચૌધરી’નું નિધન

0
1115

મુંબઈમાં પોતાની પ્રતિભાથી ધમાલ મચાવનાર અને પોતાની એક અલગ ઓળખ બનાવનાર હાસ્ય કલાકાર મોહિત બઘેલનું 27 વર્ષની વયે નિધન થયું છે. મોહિત કેન્સર જેવી ઘાતક બીમારી સામે લડી રહ્યો હતો અને લોકાડાઉન દરમિયાન તેને પોતાના જ શહેરમાં સારવાર મળી નહોતી. મોહિતના નિધનની જાણકારી ફિલ્મ નિર્માતા નિર્દેશનક રાજ શાંડિલ્યએ ટ્ટીટ કરીને આપી હતી.
સલમાન ખાન સાથે ફિલ્મ ‘રેડી’માં કામ કરી ચૂકેલા મોહિત બઘેલનું અચાનક મોત થતાં પરિવાર, મિત્રો તથા ફિલ્મ જગતના શોકની લાગણી પ્રસરી જવા પામી છે. અહેવાલ પ્રમાણે મોહિત છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે લડી રહ્યો હતો અને અને નોઈડામાં તેની સારવાર ચાલી રહી હતી. મોહિત હાલમાં તેમના ઘેર મથુરામાં હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here