બિગ બૉસનું ઘર બન્યું જંગનું મેદાન……..

0
1276

બિગ બૉસનું ઘર જંગનું મેદાન બન્યું છે. જ્યારે પારસ અને શહનાઝ નજીક આવી રહ્યા છે તો દેવોલીના તેની વચ્ચે આવી રહી છે.મંગળવારે બિગ બૉસ 13નું ઘર જંગનું મેદન બની ગયું. આમ તો આ ઘર ક્યારે જંગના મેદાનમાં બદલાઈ જાય તેનો કોઈ ભરોસો નથી હતો. ટાસ્ક દરમિયાન પ્રતિસ્પર્ધી તમામ હદ પાર કરી દે છે અને આ દરેક સિઝનમાં જોવા મળે છે. ઘરમાં તૂ-તૂત-મે-મે કરતા પ્રતિસ્પર્ધીઓ ટાસ્ક દરમિયાન મારામારી પર ઉતરી આવે છે.

16માં દિવસે પણ કાંઈક આવું જ થયું જ્યારે ઘરમાં ટૉય ફેક્ટરી ટાસ્કમાં પ્રતિસ્પર્ધીઓ ભડક્યા. આ દરમિયાન વાત એટલી વધી ગઈ કે દેવોલીના પારસ અને શહનાઝની વચ્ચે આવી ગઈ. થયું એવું કે ટાસ્ક દરમિયાન અસીમ, જે શનાઝની ટીમમાં હતા તેઓ પારસની ટીમ પાસેથી રૂથી ભરેલી બકેટ લઈને ભાગ્યા હતા. દેવોલીના આ વાત પર ભડકેલી હતી. આ દરમિયાન પારસ અને શહનાઝ વચ્ચે પણ બહેસ થઈ, અને દેવોલીનાએ તેનો ફાયદો ઉઠાવ્યો અને પારસને કહ્યું કે જો તું શહનાઝ પાસે ગયો તો હું બધી બ્લેક રિંગ તને આપી દઈશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here