બે હજારની 98 ટકા નોટ બેન્કોમાં પરત, 7409કરોડની નોટ બાકી

0
117

2000 રૂપિયાની લગભગ 98 ટકા (97.92%) નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ગઇ છે. જોકે, હજું પણ 7,409 કરોડ રૂપિયાની ચલણી નોટો માર્કેટમાં છે.ભારતીય રિઝર્વ બેન્કે (Reserve Bank of India)ગુરુવારે જણાવ્યું હતું કે બે હજાર રૂપિયાની 97.92 ટકા નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત ફરી છે અને પરત લેવાયેલી નોટોમાથી માત્ર 7,409 કરોડ રૂપિયા જ જનતા વચ્ચે બચી છે.