ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું….

0
236

2025 એશિયા કપમાં ભારતનો આ સતત બીજો વિજય છે. પાકિસ્તાને પહેલા રમતા 127 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 15.5 ઓવરમાં સરળતાથી લક્ષ્યનો પીછો કર્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગમાં કુલદીપ યાદવે ત્રણ વિકેટ લીધી હતી. બેટિંગમાં અભિષેક શર્માએ 13 બોલમાં 31 રન, તિલક વર્માએ 31 બોલમાં 31 રન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે 37 બોલમાં અણનમ 47 રન બનાવ્યા હતા.