ભૂતાનની આગતા સ્વાગતાથી ગદગદ થયા પીએમ મોદી

0
169

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ભૂતાનની મુલાકાત બાદ દિલ્હી પરત ફર્યા છે. ભારત આવ્યા બાદ તેણે પોતાની ભૂટાન મુલાકાત સાથે જોડાયેલી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. પીએમએ રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકને એરપોર્ટ પર મૂકવા બદલ તેમનો આભાર પણ માન્યો.