મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની શુક્રવારે મળશે

0
939

પાલિકાની સ્થાયી સમિતિની શુક્રવારે મળશે. જેમાં 2 કરોડથી વધુના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં મેનપાવર સેવાઓ પૂરી પાડવા માટેનો ઈજારો, બાસણ ગામે સ્મશાનમાં રૂ.28.62 લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ, પૂર્વ અને પશ્ચિમ વિભાગના મુખ્ય માર્ગો પરથી કચરો ઉપાડવા તથા સફાઈના કામ માટે 34 લાખના ખર્ચે એજન્સીની પસંદગી, 1.35 કરોડમાં કસરતના સાધનો પૂરા પાડવાની તૈયાર દર્શાવનાર એન્જસીને ટેન્ડર આપવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ભલામણ અંગે ચર્ચા બાદ મંજૂરીની મહોંર મારવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here