માનહાનિ કેસમાં રાહુલ ગાંધી સેશન્સ કોર્ટમાં પહોંચ્યાં

0
1157
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે માનહાની કેસમાં કોર્ટમાં હાજર રહેવાને લઇને સુરત પહોંચ્યા છે. માનહાનિ કેસને લઇને રાહુલ ગાંધી સેશન્સ કોર્ટમાં હાજર થયા છે. જો કે અગાઉપ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. શહેરના અલગ-અલગ રોડ પર નેતાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર અહેમદ  પટેલ, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું. સુરતમાં પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કેસ કર્યો છે. જેમાં કોર્ટે રાહુલ ગાંધીને હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here