રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઈટન્સને 4 વિકેટે હરાવ્યું

0
216

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે 52માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો ગુજરાત ટાઈટન્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આજે બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હોમ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો ગુજરાત ટાઈટન્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત ટાઈટન્સ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પહેલા બેટિંગ કરશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઈટન્સને 4 વિકેટે હરાવ્યું, સ્વપ્નિલ સિંહે સિક્સર ફટકારી અપાવી જીત