વામિકા ના ફોટોસ થયા સોશ્યિલ મીડિયામાં વાયરલ……

0
565

ગઈકાલે સાઉથ આફ્રિકા અને ભારતીય ટીમ વચ્ચે વન ડે મેચની ફાઈનલ મેચ રમાઇ હતી. ત્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પુત્રી વામિકાના વીડિયો અને તસવીરોએ ઇન્ટરનેટ વાયરલ કર્યુ હતુ. TV પર આ મેચનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું હતું ત્યારે, વામિકાનો ચહેરો જોવા મળ્યો હતો. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ની એક વર્ષની પુત્રી વામિકાના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. પહેલી વાર કોઈ બ્રોડકાસ્ટરે વામિકા વિરાટ કોહલીને ચિઅર અપ કરતી હોય તેવી મોમેન્ટ કેપ્ચર કરી છે.

વામિકાનો ચહેરો જોવા મળતા ઘણા લોકો ખુશ જોવા મળી રહ્યા છે. કપલની પ્રાઈવસી ભંગ કરવામાં આવતા અનેક લોકોમાં ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. વામિકાના ફોટોઝ અને વીડિયો વાયરલ થયા બાદ અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે વામિકાની સરખામણી તૈમૂર સાથે કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here