વિકી કૌશલ અને કેટરીના કૈફ રાજસ્થાન માં ઉજવશે ન્યૂ યર …

0
922

વિકી કૌશલ અને કેટરિના કૈફે ક્રિસમસની ઉજવણી મુંબઈમાં પરિવાર સાથે કરી હતી. ક્રિસમસ સેલિબ્રેશનમાં વિકીના માતાપિતા તેમજ ભાઈ સની કૌશલ અને કેટરિનાની બહેન ઈઝાબેલ હાજર રહી હતી. પરિવાર સાથે.પાવર કપલ વિકી કૌશલ  અને કેટરિના કૈફ લગ્ન કર્યા ત્યારથી જ ફેન્સને કપલ ગોલ્સ આપી રહ્યા છે. હાલમાં જ કપલે પોતાના પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. હવે તેઓ ન્યૂયર સેલિબ્રેટ કરવા માટે મુંબઈની બહાર પહોંચી ગયા છે. વિકી અને કેટરિના કૈફ હાલ રાજસ્થાનમાં વેકેશન માણી રહ્યા છે અને નવા વર્ષનું સ્વાગત પણ તેઓ અહીં જ કરશે. કુદરતના ખોળે વિકી અને કેટરિના રજાઓ ગાળી રહ્યા છે ત્યારે હવે ત્યાંથી કેટલીક તસવીરો પણ વિકીએ શેર કરી છે.