શાહરુખ ખાનની વેબ સિરીઝ ‘બેતાલ’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો

0
1017

શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ હેઠળ બનેલ વેબ સિરીઝ ‘બેતાલ’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. વિનીત કુમાર, આહના કુમાર અને જીતેન્દ્ર જોશી સ્ટારર આ હોરર થ્રિલર વેબ સિરીઝ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ઝોમ્બી ડ્રામાને પ્રતીક ગ્રાહમ અને નિખિલ મહાજને ડિરેક્ટ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here