શાહરુખ ખાનને નથી થઈ કોઈ ઈજા, Kingની શૂટિંગ રહેશે ચાલુ – સૂત્રો

0
514

બૉલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ કિંગની શૂટિંગમાં વ્યસ્ત છે. મુંબઈમાં ફિલ્મની શટિંગ થઈ રહી હતી જ્યાં એક્શન સીક્વન્સ દરમિયાન શાહરુખ ખાન ઈજાગ્રસ્ત થઈ ગયા હોવાના સમાચાર હતા. આ ઘટના મુંબઈના ગોલ્ડન ટોબૅકો સ્ટૂડિયોમાં ઘટવાની અફવા પણ ફેલાવાઈ હતી. માહિતી પ્રમાણે ફિલ્મની શૂટિંગ અમુક સમય માટે રોકવામાં આવી શકે છે.