સૂજીત સરકાર ‘ગુલાબો સિતાબો’ થિયેટરને બદલે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરી શકે

0
868

કોરોનાવાઈરસને કારણે દેશભરમાં લૉકડાઉન કરવામાં આવ્યું છે. આ જ કારણથી અનેક ફિલ્મમેકર્સ પોતાની ફિલ્મ રિલીઝને લઈ ચિંતામાં છે. તેઓ હવે થિયેટરને બદલે ફિલ્મને OTT (ઓવર ધ ટોપ મીડિયા સર્વિસ) પર રિલીઝ કરવાનું વિચારી રહ્યાં છે. કબીર ખાને પોતાની ફિલ્મ ‘83’ને OTT પ્લેટફોર્મ પર રિલીઝ ના કરવાની સ્પષ્ટતા કરી છે. જોકે, ફિલ્મમેકર સૂજીત સરકાર ‘ગુલાબો સિતાબો’ થિયેટરને બદલે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here