હાર્દિક પંડ્યાની જગ્યાએ ટીમમાં આવ્યો આ ધાકડ ઑલરાઉન્ડર, બાંગ્લાદેશની સામે કરશે ડેબ્યૂ

0
1196

3 નવેમ્બરમાં શરૂ થનારી સીરિઝ માટે ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને જગ્યા મળી છે. એમાં એક ખેલાડી છે મુંબઇના ઑલરાઉન્ડર શિવમ દુબે જેને હાર્દિક પંડ્યાને ઇજા થયા બાદ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here