અમદાવાદ-ગાંધીનગરની પોઇન્ટ બસ સેવાઓ 1 જૂનથી શરૂ

0
704

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સચિવાલય સહિત સરકારી કચેરીઓ આવતી કાલ 1 જૂનથી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓ અને કચેરીઓ માટે એસ.ટી દ્વારા ચલાવવામાં આવતી અમદાવાદ ગાંધીનગરની પોઇન્ટ બસ સેવાઓ આવતી કાલ 1 જૂનથી માત્ર અમદાવાદ મહાનગરના કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાંથી ગાંધીનગર આવવા શરૂ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here