અમિતાભ બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર તેમનો જીમ લુક શેર કર્યો

0
1063

કોરોના વાઇરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. લોકો ઘરમાં જ આઇસોલેશનમાં છે. ઘરમાં રહીને લોકો કોઈને કોઈ કામ કરીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. અમિતાભ બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર તેમનો જીમ લુક શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, જીમ કરતા રહો. બિલ્ડ રેઝિસ્ટન્સ, ફાઇટ, ફાઇટ, ફાઇટ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here