અયોધ્યા : રામજન્મભૂમિ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે અંતિમ સુનાવણી

0
1143

આજે સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદની નિયમિત સુનાવણીનો અંતિમ દિવસ છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ સ્પષ્ટતા કરી છે કે બુધવારે કેસની સુનાવણીનો 40મો અને છેલ્લો દિવસ છે. આજે એક કલાક મુસ્લિમ પક્ષો જવાબ આપશે. ચાર પક્ષો 45-45 મિનિટ પ્રાપ્ત કરશે. બુધવારે રાહતનું મોલ્ડિંગ પણ સાંભળી શકાશે. અયોધ્યા મામલે આજે સાંજે 5 વાગ્યા સુધી સુનાવણી પૂર્ણ થશે તેમ CJIએ જણાવ્યું છે.

અયોધ્યા કેસમાં આજે સુનાવણીનો છેલ્લો દિવસ,સાંજે 5 વાગ્યા સુધી સુનાવણી પૂર્ણ થશે ઃ CJI,મોલ્ડિંગ ઓફ રિલીફ પર આજે થઈ શકે છે સુનાવણી,સુનાવણીના સમયથી 10 ડિસેમ્બર સુધી અયોધ્યામાં કલમ 144 લાગૂ રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here