ઇ ટિકિટ પર જ રેલવે સ્ટેશનમાં પ્રવેશ અપાશે

0
106

ભાવનગરના વધુ બે પોઝટિવિ કેસ સાથે રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 8544 થઇ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 513 છે. રાજ્યમાં અત્યારસુધીમાં 2780 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી છે.રેલવે દ્વારા અમુક ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટિકિટનું બુકિંગ ઓનલાઇન જ થાય છે. જેથી લોકોએ ટિકિટ લેવા રેલવે સ્ટેશન જવું નહીં. ઓનલાઇન બુકિંગ કન્ફર્મ ઇ ટિકિટ પર જ રેલવે સ્ટેશનમાં પ્રવેશ અપાશે. રેલવે સ્ટેશન પર આવતા માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું પડશે. પોલીસને આ ગાઇડલાઇનનું પાલન કરાવવા સૂચના આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here