કુશલ પંજાબીના અંતિમ સંસ્કાર, શ્રદ્ઘાંજલિ આપવા માટે પહોંચ્યા TV સ્ટાર્સ

0
562

જાણીતા એક્ટર કુશલ પંજાબીના અચાનક નિધનથી ટેલિવુડથી લઇને બોલિવુડ સુધીના તમામ સેલેબ્સ આઘાતમાં છે. માત્ર 37 વર્ષના કુશલે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. 26 ડિસેમ્બરના રાત્રે કુશલનો મૃતદેહ તેના ઘરના પંખા પર લટકેલો જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here