કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 8195 પર પહોંચી

0
537

રાજ્યના કોરોના સંક્રમિત દર્દીઓના દિવસેને દિવસે સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 398 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 21 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં નવી ગાઈડાલાઈન પ્રમાણે 454 દર્દીઓને રજા આપવામાં આવી છે. કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 8195 પર પહોંચી છે અને મૃત્યુઆંક 493 પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here