ગાંધીનગર ખાતે જિલ્લા યુવા વિકાસ અઘિકારીની કચેરી દ્વારા ચિલ્ડ્રન એક્ટિવિટી વર્કશોપનું આયોજન

0
411

ગાંધીનગર: મંગળવાર: ગાંધીનગર જિલ્લા યુવા વિકાસ અઘિકારીશ્રીની કચેરી દ્વારા ચિલ્ડ્રન એક્ટિવિટી વર્કશોપનું આયોજન કરવામાં આવનાર છે. આ વર્કશોપમાં સંગીત, નૃત્ય, નાટક, ચિત્ર વગેરે જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવશે. આ વર્કશોપમાં ભાગ લેવા ઇચ્છતા બાળકોએ સાદા કાગળમાં અરજી કરીને તા. ૭મી ડિસેમ્બર, ૨૦૧૯ સુઘીમાં જિલ્લા રમતગમત અઘિકારીની કચેરી, છઠ્ઠો માળ, સહયોગ સંકુલ, સેકટર-૧૧, ગાંધીનગર ખાતે મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અઘિકારીએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here