ગાંધીનગરમાં 27 શખ્સો સામે પોલીસે જાહેરનામાં ભંગનો ગુનો

0
120

કોરોના વાયરસને પગલે જાહેર કરાયેલા લોકડાઉનમાં ગાંધીનગર શહેર-તાલુકામાં 27 શખ્સો સામે પોલીસે જાહેરનામાં ભંગનો ગુનો નોંધાયો છે. ગાંધીનગર પોલીસ દ્વારા સર્વેલન્સ દરમિયાન ભાટ ગામે નવા પટેલ વાસ ખાતેથી 3, ચંદ્રાલા ગામે ઈન્દિરાનગર પાસેથી 3, કુડાસણ ગામમાંથી 3, ભાઈજીપુરાથી પીડીપીયુ જતા રોડ 2, પેથાપુર 2, પીંડારડા ગામેથી 1, સેક્ટર-24 અંબિકા ચોકથી 1, આદીવાડા ગામના ચોકમાંથી 2, સેક્ટર-24 ડબલડેકરથી 3, ચરેડી રેવેલ ફાટક પાસેથી 2, સેક્ટર-2C ખાતેથી 3, સેક્ટર-14 ગોકુલપુરાથી 2 શખ્સો બીનજરૂરી રીતે ફરતાં મળી આવતા પોલીસે તમામ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here