ગુજરાતમાં ભાજપનું વાવાઝોડું

0
325

હાલ ભાજપ 155થી વધુ બેઠક પર આગળ છે, જ્યારે કૉંગ્રેસ 15, AAP 7 અને અન્ય 4 બેઠક પર આગળ છે. આમ આદમી પાર્ટીનું પર્ફોર્મન્સ જોતાં કૉંગ્રેસના મતોના રીતસ ફાડિયા થયા હોય તેવું લાગી રહ્યું છે. હાલ તો એવું જ લાગી રહ્યું છે કે, આમ આદમી પાર્ટીને કારણે ભાજપને સારો ફાયદો થઈ રહ્યો છે.