ગુજરાત પોલીસના બે IPSને રાષ્ટ્રપતિ ચંદ્રક, 21કર્મચારીને પ્રસંશનીય સેવા મેડલથી કરાશે સન્માનિત

0
288

દેશમાં વિવિધ વિભાગોમાં ઉત્તમ સેવા આપવા બદલ કર્મચારીઓનું સન્માન થતું હોય છે. આવા કર્મચારીઓને રાષ્ટ્રપતિ દ્વારા મેડલ આપીને સન્માનિત કરવામાં આવતા હોય છે ત્યારે આ સ્વતંત્રતા દિવસ પર ગુજરાત પોલીસ 21 કર્મચારીઓનું પ્રસંશનીય સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. જ્યારે ગુજરાત પોલીસના બે IPS અધિકારી ACB પીયૂષ પટેલ અને IB મુકેશ સોલંકીની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે.