જસપ્રીત બુમરાહની પહેલી વાર ટોપ 10માં એન્ટ્રી

0
555

એશિઝ ટેસ્ટમાં ઐતિહાસિક સદી ફટકારી ઈંગ્લેન્ડને જીત અપાવનાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ટેસ્ટ ઓલરાઉન્ડર્સની લિસ્ટમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. આ અગાઉ તેની બેસ્ટ રેન્કિંગ નંબર-3 હતી, જે તેણે સપ્ટેમ્બર 2017માં મેળવી હતી. અણનમ 135 રનની ઈનિંગ્સ રમ્યા બાદ સ્ટોક્સને 44 પોઈન્ટ્સ મળ્યા હતા, જેના કારણે હવે તેના 411 પોઈન્ટ્સ થઈ ગયા છે. તે નંબર-1 પર રહેલા વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડર કરતા 22 પોઈન્ટ પાછળ છે. રવિન્દ્ર જાડેજા ચોથા અને અશ્વિન છઠ્ઠા ક્રમે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here