જામનગરમાં ‘મહા’ વાવાઝોડા માટે તંત્રએ હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા

0
527

જામનગરમાં ‘મહા’ વાવાઝોડાને લઈ તંત્ર અલર્ટ પર છે. ત્યારે જામનગરમાં રાઉન્ડ ધ કલોક કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. હોડિંગ્સ, કિયોસ્ક ,સાઈન બોર્ડ ઉતરવાની કામગીરી શરૂ કરાઈ છે. તમામ 16 વોર્ડમાં અધિકારીઓને હવાલો સોંપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આપત્તીજનક સ્થિતીમાં ફોન કરવા માટે હેલ્પ લાઈન નંબર જાહેર કરાયા છે

આપદા માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા
તમામ 16 વોર્ડમાં અધિકારીઓને હવાલો સોંપાયો છે અને આપતાકાલીન પરિસ્થિત માટે 0288-2672208 અને 9909011502 ઈમરજન્સી હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા છે. આપાતકાલીન પરિસ્થિતીમાં નાગરિકોને સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here