જામનગરમાં PM મોદીનો ભવ્ય રોડ શો યોજાયો…

0
254

જામનગરમાં એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. જે બાદ દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધી PM મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.