ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ હિના ખાને રોઝા રાખ્યા

0
190

ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ હિના ખાને રોઝા રાખ્યા છે. શુક્રવારે આ વર્ષના રમઝાનનું પહેલું રોઝું રાખ્યું હતું. લોકડાઉનને કારણે લોકોને ઘરે જ રહેવા આગ્રહ કરવામાં આવ્યો છે. હિના ખાને તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી પોઝિટિવિટી ફેલાવી છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, રમઝાન કરીમ. ચાલો દુઆ કરીએ. ઈન્ફેક્ટેડ માટે પ્રાર્થના કરીએ. પ્રોટેક્શન અને હીલિંગ માટે દુઆ કરીએ. તેણે ફર્સ્ટ રોઝાનો હેશ ટેગ પણ માર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here