ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની યાત્રા અંગે શું કહ્યું અમેરિકાના મીડિયાએ

0
212

અમેરિકાના અખબાર વૉશિંગ્ટન પોસ્ટે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પીરસાયેલાં બ્રોકલી સમોસાની વાત છાપી હતી.

અખબાર લખે છે, “ટ્રમ્પની ભારતયાત્રા દરમિયાન બનાવાયેલાં બ્રોકલી સમોસા કોઈને ન ભાવ્યાં અને ટ્રમ્પે તેને હાથ પણ ન લગાવ્યો.”

ટ્રમ્પની સાબરમતી આશ્રમની યાત્રા દરમિયાન બનાવાયેલાં સમોસામાં બટાટા અને વટાણાંની જગ્યાએ બ્રોકલી તથા મકાઈનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here