તાપસી પન્નુએ શરૂ કર્યું થપ્પડનું શૂટિંગ

0
1599

તાપસી પન્નુએ તાજેતરમાં જ અનુભવ સિંહા સાથે ‘થપ્પડ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ અગાઉ બન્નેએ ‘મુલ્ક’માં સાથે કામ કર્યું હતું. તેઓ ફરી એક સામાજિક વિષય પર પ્રકાશ પાડતી ફિલ્મ લઈને આવી રહ્યાં છે. અનુભવ સિંહા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘આ વખતે ફરી એકવાર અમે સાથે કામ કરવા માટે આવ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here