નવાઝુદ્દીન સિદ્દીકીની નાની બહેનનું કૅન્સરને લીધે થયું નિધન

0
402

નવાઝુદ્દીન સિદ્દીકીની નાની બહેન સાયમા તમશી સિદ્દીકીનું કૅન્સરને કારણે અવસાન થયું છે. તે માત્ર ૨૬ વર્ષની હતી. તેણે પુણેની હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે છેલ્લાં ઘણાં વર્ષોથી બ્રેસ્ટ કૅન્સરથી પીડાતી હતી. તેના નિધનના સમાચાર નવાઝુદ્દીનના ભાઈ અયાઝુદ્દીને આપ્યા હતા. નવાઝુદ્દીને ગયા વર્ષે સોશ્યલ મીડિયામાં બહેનને કૅન્સર હોવાની જાણકારી આપી હતી. સાયમાની દફનવિધિ ઉત્તર પ્રદેશના તેમના પૈત્રુક ગામમાં કરવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here