નાગરિકતા બિલ પર અમેરિકી આયોગે અમિત શાહ પર પ્રતિબંધની માંગણી કરી

0
1310

આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર સંધીય અમેરિકી આયોગે (USCIRF) કહ્યું કેનાગરિકતા સંશોધન બિલ (CAB) ખોટી દીશામાં આગળ વધારવામાં આવેલું એક ખતરનાક પગલું છે. USCIRF એ કહ્યું કેજો CAB ભારતની સંસદમાં પસાર થશે તો ભારતના ગૃહપ્રધાન અમિત શાહ વિરૂદ્ધ પ્રતિબંધ લગાવવો જોઇએ.USCIRF એ સોમવારે એક નિવેદનમાં કહ્યું કેબિલ લોકસભામાં પસાર થવાનું કારણ ચિંતિત છે.

નાગરિકતા બિલને લોકસભામાં મંજુરી મળી
લોકસભામાં સોમવારના રોજ 
CAB એ મંજૂરી આપી દીધી છેજેમાં અફધાનિસ્તાનબાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક ત્રાસના કારણે 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા હિન્દુસિખબોદ્ધજૈનપારસી અને ઇસાઇ સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા માટે અરજી કરવાને પાત્ર બનવાની જોગવાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here