પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ માટે સ્વાગત કાર્યક્રમ યોજાશે

0
311

ગાંધીનગર જિલ્લાના નાગરિકોની ફરિયાદ કે પ્રશ્નોના નિરાકરણ માટે તા.૨૫ નવેમ્બર,
૨૦૨૧, સોમવારના રોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે.
જિલ્લા કલેક્ટર ડો. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને
કચેરીના સભાખંડમાં સવારે ૧૧ વાગ્યે યોજાનાર
આ કાર્યક્રમમાં પ્રજાકીય પ્રશ્નો જાણી તેનું નિરાકરણ હાથ ધરાશે.
જિલ્લાની જાહેર જનતાને પોતાની ફરિયાદ કે પ્રશ્નો તા. ૧૮ નવેમ્બર, ૨૦૨૧ સુધીમાં
કલેક્ટર શ્રી ગાંધીનગરને મોકલી આપવાના રહેશે.
ન્યાયની કોર્ટમાં ચાલતા વિવાદ, મહેસૂલી કોર્ટને લગતાં પ્રશ્નો, સબ જ્યુડિશિયલ પ્રશ્નો તથા
નોકરીને લગતા ં પ્રશ્ના ેઆ કાયર્ક્ર મમા ંલક્ષમા ંલવે ામાં
આવશે નહિ. રજૂ કરવામાં આવનાર પ્રશ્નોના કવર ઉપર જિલ્લા સ્વાગત કાર્યક્રમ
તા.૨૫-૧૧-૨૦૨૧ એમ અચૂક લકવા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમના
દિવસે અરજદારે ઉક્ત જણાવેલ સ્થળે હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here