પ્રિયંકા ચોપરા પહેલીવાર માસ્ક પહેરી ઘરની બહાર નીકળી

0
114

પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનસ સાથે યુએસમાં તેના લોસ એન્જલસના ઘરે છે. મહામારી કોરોના વાઇરસને કારણે યુએસમાં ચાલી રહેલ લોકડાઉનને કારણે કપલ ઘરે જ હતા. 2 મહિના બાદ પ્રિયંકા પહેલીવાર ઘરની બહાર નીકળી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રિયંકા માસ્ક પહેરીને ઘરની બહાર નીકળી હતી. તેણે ડિઝાઈનર માસ્ક સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here