ફિલ્મ સ્ટાર ચિરંજીવી સરજાએ દુનિયાને અલવિદા કહી

0
1004

સાઉથના ફિલ્મ સ્ટાર ચિરંજીવી સરજાએ લગભગ 39 વર્ષની ઉંમરે જ દુનિયાને અલવિદા કહી દીધી હતી. અભિનેતાનું મોત હાર્ટ અટેકના કારણે થયું હતું. રિપોર્ટ્સ પ્રમાણે, શનિવારે ચિરંજીવીને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યાર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. 7 જૂન એટલે રવિવારે ચિરંજીવીને હાર્ટ અટેક આવ્યો હતો. ત્યાર બાદ તેને બેંગલોરની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here