‘બાહુબલી’ એક્ટરે ઈન્સ્ટાગ્રામ દ્વારા પોતાના રિલેશન અંગે જાણકારી આપી

0
29

‘બાહુબલી’ એક્ટરે ઈન્સ્ટાગ્રામ દ્વારા પોતાના રિલેશન અંગે જાણકારી આપી હતી. દગ્ગુબાતીએ ઈન્સ્ટાગ્રામ પર મિહિકા સાથે ખૂબસૂરત તસવીર શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ફેન્સ આ કપલને શુભકામનાઓ પાઠવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here