બિનસચિવાલય વર્ગ-3 પરીક્ષા પેપરલીક કેસમાં પોલીસે 5થી વધુ લોકોની કરી ધરપકડ

0
499

બિનસચિવાલયની વર્ગ-3ની પરીક્ષાનું પેપર લીક કેસમાં પોલીસે પાંચથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે પેપરલીક કાંડમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણી હોય શકે. પરીક્ષા રદ થયાના 10 દિવસમાં જ પોલીસે આરોપીઓને દબોચી લીધા છે. મહત્વનું છે કે 17 નવેમ્બરે લેવાયેલી બિનસચિવાલયની વર્ગ-3ની પરીક્ષા 16 ડિસેમ્બરે રાજ્ય સરકારે રદ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here