બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરે ચોથી એનિવર્સરી ઉજવી

0
126

દેશમાં કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે લોકડાઉન 17 મે સુધી લંબાવવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે આમ આદમીથી લઈ સેલિબ્રિટીઝ ઘરમાં કેદ થઈ ગયા છે. લોકડાઉન દરમિયાન બોલિવૂડ જોડી બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરે તેમની ચોથી એનિવર્સરી અનોખા અંદાજમાં ઉજવી.

બંનેએ એનિવર્સરીના સેલિબ્રેશન માટે વર્ચુઅલ મીડિયમનો સહારો લીધો હતો. બિપાશાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેની જાણકારી આપી હતી. બંનેએ વીડિયો કોલ પર પરિવાર અને મિત્રો સાથે વાત કરતા હોય તેવી તસવીરો અને વીડિયો સ્ટ્રીમ શેર કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here