બૅક ટૂ બૅક ઘણી ફિલ્મોમાં દેખાશે મહાનાયક અમિતાભ બચ્ચન

0
369

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને હિન્દી સિનેમાને ઘણો લાંબો સમય આપ્યો છે. તેમણે પોતાની સખત મહેનતથી એક મુકામ હાંસલ કર્યો છે. 77 વર્ષની ઉંમરમાં પણ અમિતાભ બચ્ચન ફિલ્મોમાં એક્ટિવ છે. આ ઉંમરમાં પણ તે એક પછી એક ફિલ્મો કરતાં દેખાય છે. આ કહેવું ખોટું નથી કે આજકાલના એક્ટર-એક્ટ્રેસથી તે વધારે વ્યસ્ત છે. તાજેતરમાં આ વાત બિગ બીએ પોતાના વ્યસ્ત શેડ્યૂલ વિશે માહિતી આપી છે. આ વાત તો બધાં જાણે છે કે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એ કહેવું પણ ખોટું નથી કે તેમના દિવસની શરૂઆત જ સોશિયલ મીડિયાથી થાય છે. અમિતાભ બચ્ચને પોતાની લાઇનઅપ ફિલ્મોની માહિતી ટ્વીટ કરીને આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here