ભારે વરસાદના લીધે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા આજે  મોકૂફ: અન્ય પાર્ટી પ્લોટ રાબેતા મુજબ ચાલુ

0
690
ભારે વરસાદને કારણે  ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલાં હોવાથી આજે, તા.30 સપ્ટેમ્બર ને સોમવારના બીજા નોરતાના ગરબા રદ કરવામાં આવ્યા છે. રાત્રે 8.00 વાગ્યે ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં માતાજીની આરતી થશે.
ગાંધીનગર કલચરલ ફોરમના અધ્યક્ષ શ્રી કૃષ્ણકાંત જહાંએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.
જયારે અન્ય પાર્ટી પ્લોટ થનગનાટ અને લાયન્સ ગરબા રાબેતા મુજબ ચાલુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here